User:Prakashkumar vekariya
૨૬ જાન્યુઆરી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા. પ્રકાશકુમાર બી વેકરીયા (સિવીલ ડિફેન્સ સુરત)
સુરત શહેર માં ૩૫ વર્ષથી રહેતા એને છેલ્લા ૨૦ વર્ષ થી રાષ્ટ્રસેવા તથા સમાજસેવા સાથે જોડાયેલા
અને તક્ષશિલા જેવી ઘટનામા બચાવ કાર્ય મા જોડાયેલા પ્રકાશકુમાર વેકરીયા જેઓ હાલ ભારત દેશની ચોથી રક્ષા પાંખ ઇન્ડીયન સિવીલ ડિફેન્સ માં માનદ સૈનિક તરીકે સેવા આપી રહ્યા છે તથા છેલ્લા ૨ વર્ષ માં તેઓ ૮ અને ટોટલ ૧૪ લોકોના જીવ બચાવવામં સફળ રહ્યા આ બાબત ભારત સરકાર ના ધ્યાને આવતા સુરત સિવીલ ડિફેન્સ તથા સુરત કલેક્ટરશ્રી સુરત ની ભલામણ થી પ્રકાશકુમાર વેકરીયા અને સાથે વિજય છૈરા નુ નામ રાષ્ટ્રપતી તરફથી અર્પણ થતા જીવન રક્ષા એવોર્ડ માટે ૮,ઓગસ્ટ ૨૦૨૦ મા આવ્યુ હતુ, અને ૨૬ જાન્યુઆરી માટે આજ રોજ તા ૨૫,જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગ્યે “જીવન રક્ષા એવોર્ડ” માટે ડીક્લરેશન આપવામાં આવ્યુ.
આજ નો દિવસ સુરત સિવીલ ડિફેન્સ માટે ઐતિહાસીક છે કે સિવિલ ડિફેન્સ સુરત ના એકસાથે બે સૈનિકોને રાષ્ટ્રપતિ એવોર્ડ માં સ્થાન મળ્યુ. તેમા એક પ્રકાશકુમાર વેકરીયા અને બીજુ વિજય છૈરા નુ નામ સમાવેશ થાય છે.
આ બાબતે પ્રકાશકુમાર વેકરીયા દ્વારા કલેક્ટરશ્રી ધવલ પટેલ તથા ડેપ્યુ.કલેક્ટર બોરડ સાહેબ અને સિવીલ ડિફેન્સ ટીમ તથા હેડ ક્લાર્ક નાજુક પટેલ તથા માસ્ટર ટ્રેનર મહમદ નવેદ શેખ સહીત ના તમામ અધીકારીઓનો હર્દયથી આભાર માનવામાં આવ્યો .