User:Manojdabhi
Appearance
ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ કોળી સમાજ છે. જેમાં તળપદા કોળી, ચુવાળીયા કોળી, ઘેડિયા કોળી, અને ઠાકરડા કોળીની ની પેટા જાતિના લોકો વધુ જોવા મળે છે. આ સિવાય રાઠવા કોળી, બારૈયા કોળી અને પાટણવડીયા કોળી પણ ગુજરાતમાં જોવા મળે છે. કોળી સમાજ ના લોકો ઓબીસી(other backword cast)માં આવે છે. જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવાના કારણે ઓબીસી માં સમાવેશ કરેલ છે.[1] https://sje.gujarat.gov.in/ddcw/showpage.aspx?contentid=1736&lang=english
- ^ 1